IBPS Clerk Recruitment: IBPS મા આવી ક્લાર્કની મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023

IBPS Clerk Recruitment: IBPS દ્વારા વિવિધ બેંકો માટે અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા IBPS દ્વારા વિવિધ બેંકો માટે ક્લાર્કની 4045 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. IBPS ક્લાર્ક ભરતી 2023 માટે નોટિફિકેશન બહાર ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ જાહેર કર્યુ છે. IBPS ક્લાર્ક 2023 માટે નિયત લાયકાત ધરાવતા અને આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. IBPS ક્લાર્ક રજિસ્ટ્રેશન 1લી જુલાઈ 2023થી શરૂ થાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21મી જુલાઈ 2023 છે.

IBPS Clerk Recruitment

ભરતી સંસ્થાIBPS
કાર્યક્ષેત્રઓલ ઇંડીયા
સેકટરબેંકીંગ
જગ્યાનુ નામclerical Cadre XIII
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળવિવિધ બેંક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21-7-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ibps.in

આ પણ વાંચો: રાશિભવિષ્ય: જુલાઇ મહિનાનુ 12 રાશિનુ રાશિફળ, આ 5 રાશિઓ માટે છે ધનયોગ

IBPS ભરતી અગત્યની તારીખો

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ1-7-2023 થી 21-7-2023
ઓનલાઇન ફી ભરવાની તારીખ1-7-2023 થી 21-7-2023
Pre- Exam Training ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખઓગષ્ટ 2023
પ્રીલીમ પરીક્ષા-ઓનલાઇનઓગષ્ટ/સપ્ટેમ્બર 2023
પ્રીલીમ પરીક્ષા-રીઝલ્ટસપ્ટેમ્બર/ઓકટોબર 2023
મેઇન પરીક્ષા-ઓનલાઇનઓકટોબર-2023
પ્રોવિઝનલ એલોટમેન્ટએપ્રીલ 2024

IBPS ક્લાર્ક પરીક્ષા 2023 ઓનલાઇન અરજી

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ ibps.in ઓપન કરો.
  • ત્યારબાદ Online Registration For IBPS Clerk 2023 સૂચના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી વ્યક્તિગત માહિતી ફોન નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • નોંધણી પૂર્ણ કરવા માટે તમારી વ્યક્તિગત વિગતો અને કોંટેકટ ડીટેઇલ ભરો.
  • સફળ રજીસ્ટ્રેશન પછી, તમને એક રજીસ્ટ્રેશન ID અને પાસવર્ડ પ્રાપ્ત થશે
  • તમારા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડથી લોગિન કરો અને કેપ્ચાનો ઉપયોગ કરીને ચકાસણી કરો
  • લોગિન બટન પર ક્લિક કરો અને વિગતો ભરો અને અરજી ફોર્મ મા માંગવામા આવેલી વિગતો ભરો.
  • ત્યારબાદ જરૂરી એપ્લીકેશન ફી ઓનલાઈન ચૂકવો.
  • પૂર્ણ કરેલ અરજી ફોર્મ સાચવો અને ભવિષ્યના સંદર્ભ માટે રાખો

આ પણ વાંચો: TAT Exam Form: શિક્ષક બનવા માટે TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ જાહેરનામુ પ્રસિધ્ધ, ફોર્મ ભરવાની અને પરીક્ષાની તારીખો

IBPS ક્લાર્ક 2023 શૈક્ષણિક લાયકાત

અ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ધરાવતા હોવા જોઇએ. જો તમે IBPS ક્લાર્ક ભરતી 2023 માટે અરજી કરવા માંગતા હોવ તો ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત જરૂરી છે.

IBPS ક્લાર્ક 2023 સીલેકશન પ્રોસેસ

IBPS ક્લાર્ક નોટિફિકેશન 2023 મુજબ, IBPS ક્લાર્કની પોસ્ટની સીલેકશન માટે કોઈ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાની જરૂર નથી, મુખ્ય પરીક્ષાના પરિણામને 100% વેઇટેજ આપવામાં આવે છે. જે ઉમેદવારો IBPS ક્લાર્ક પ્રિલિમિનરી પરીક્ષા 2023 માટે લાયક ઠરે છે અને શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેમણે IBPS ક્લાર્ક મુખ્ય પરીક્ષા 2023 આપવાની રહેશે. IBPS ની આ પરીક્ષા સીસ્ટમમા સામાન્ય ભરતી પ્રક્રિયા- ઓનલાઈન પ્રિલિમિનરી અને ઓનલાઈન મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે.

IBPS Clerk Recruitment ગુજરાતમા જગ્યાઓ

બેંકખાલી જગ્યાઓ
BANK OF INDIA28 જગ્યા
CENTRAL BANK OF INDIA116 જગ્યા
PUNJAB NATIONAL BANK95 જગ્યા
કુલ239 જગ્યા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
IBPS Clerk Recruitment
IBPS Clerk Recruitment

IBPS Clerk Recruitment માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.ibps.in

2 thoughts on “IBPS Clerk Recruitment: IBPS મા આવી ક્લાર્કની મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023”

Leave a Comment

error: Content is protected !!