સોના ના ભાવમા તેજી: સોના ચાંદિમા આગઝરતી તેજી, જાણો સોના ચાંદિના લેટેસ્ટ ભાવ

સોના ના ભાવમા તેજી: GOLD PRICE: છેલ્લા કેટલાક સમયથી સોના ના ભાવમા જબરજસ્ત તેજી જોવા મળી રહિ છે. દરરોજ સોના ના ભાવમા વધારો જોવા મળે છે. સોનુ ઐતિહાસિક સપાટીએ રેકોર્ડ બ્રેક ભાવ બનાવી રહ્યુ છે. ચાલો જાણીએ હાલ સોના ના લેટેસ્ટ ભાવ શું છે ?

સોના ના ભાવમા તેજી

સોના-ચાંદીમાં આગઝરતી અને રેકોર્ડબ્રેક તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે ભાવો ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. સોનુ ૭૨૦૦૦ તથા ચાંદી ૮૧૦૦૦ને પાર થઇ હતી. વિશ્વસ્તરે કેટલાક દિવસોથી સોના- ચાંદીના ભાવો સતત સળગી રહ્યા છે. જુદા જુદા દેશો વચ્ચે યુધ્ધ અને ભૌગોલિક ટેન્શન ઉપરાંત અમેરિકી ફેડરલ રીઝર્વની વ્યાજદર નીતિ કારણરૂપ ગણવામાં આવી રહી છે.

GOLD PRICE

આ સિવાય ભારત-ચીન સહિત દુનિયાભરના દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની ધુમ ખરીદી કરી રહી હોવાથી તેજીને
ટેકો મળતો રહ્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે લાંબા વખતથી સોના-ચાંદીના ભાવ તેજીના નવા ઝોનમાં આવી જ ગયા છે અને આવતા દિવસોમાં હજુ વધુ ઉંચકાય તેવી શકયતા રહી છે. માત્ર ભારત જ નહીં વિશ્વસ્તરે સમાન સ્થિતિ છે. અમેરિકા ચાલુ વર્ષે ત્રણ વખત વ્યાજદર ઘટાડશે એવા સંકેતોની મોટી અસર થઇ રહી છે. આર્થિક નીતિ હળવી થવાના સંજોગોમાં સોના પ્રત્યે આકર્ષણ વધવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો; પહાડો કી રાની: આ હિલ સ્ટેશન નથી જોયુ તો કઇ નથી જોયુ, ફરવા જાવ તો આ 5 જગ્યા ખાસ મુલાકાત લેજો
વિશ્વસ્તરે સોનાના ભાવ આજે પ્રથમ વખત ૨૩૦૦ ડોલરની સપાટીને વટાવી ગયા હતા. રાજકોટમાં સોનાનો ભાવ ૭૨૦૦૦ને પાર થયો હતો અને ઐતિહાસિક નવી ઉંચી સપાટી જોવા મળી હતી. રાજકોટમાં આજે સવારે હાજર સોનુ ૧૦ ગ્રામે ૭૨૩૦૦ સાંપડયું હતું. ગઇકાલની સરખામણીએ ૮૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. કોમોડીટી એકસચેંજમાં પણ પ્રથમ વખત ભાવ ૭૦૦૦૦ને પાર થયો હતો. આ જ રીતે હાજર ચાંદી ૮૧૦૦૦ને પાર થઇ હતી અને ભાવ ૮૧૪૦૦ સાંપડયો હતો. કોમોટીડી એકસચેંજમાં ચાંદી ૭૯૫૦૦ થઇ હતી.
સોના-ચાંદીમાં એકધારી આગઝરતી રેકોર્ડબ્રેક તેજી : વિશ્વ બજારમાં ભાવ પ્રથમ વખત ૨૩૦૦ ડોલરને વટાવી ગયો હતો.

આજના સોના ના ભાવ

www.ibja.co વેબસાઇટ પર 1 ગ્રામ આજના સોના ના ભાવ નીચે મુજબ છે.

  • 24 કેરેટ સોના ના આજના ભાવ: 7205
  • 22 કેરેટ સોના ના આજના ભાવ: 7032
  • 20 કેરેટ સોના ના આજના ભાવ: 6412
  • 18 કેરેટ સોના ના આજના ભાવ: 5836
  • 14 કેરેટ સોના ના આજના ભાવ: 4647

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સોના ના ભાવમા તેજી
સોના ના ભાવમા તેજી

સોના ના દરરોજ ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co

Leave a Comment

error: Content is protected !!