Exam Time Table 2023: એપ્રીલ મહિનો એટલે પરીક્ષાનો મહિનો. પ્રાથમિક શાળાઓમા પણ એપ્રીલ મહિનામા ધોરણ 3 થી 8 માટે પરીક્ષા નુ આયોજ્ન થતુ હોય છે. GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ ક્યારથી પરીક્ષાઓ શરુ થશે, ક્યારે વિદ્યાર્થીઓને પરિણામ આપવામા આવશે અને ક્યારથી વેકેશન પડશે.
Exam Time Table 2023
ક્રમ | તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
1 | 3-4-2023 | સોમવાર | 3 થી 5 | ગણિત | 8 થી 10 | 40 |
2 | 5-4-2023 | બુધવાર | 3 થી 5 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
3 | 6-4-2023 | ગુરુવાર | 3 થી 5 | પર્યાવરણ | 8 થી 10 | 40 |
4 | 8-4-2023 | શનીવાર | 3 થી 5 4 થી 5 | હિંદી (પ્રથમ ભાષા) હિંદી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
5 | 10-4-2023 | સોમવાર | 3 થી 5 4 થી 5 | અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
6 | 11-4-2023 | મંગળવાર | 3 થી 5 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 10 | 40 |
7 | 12-4-2023 | બુધવાર | 6 થી 8 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
8 | 13-4-2023 | ગુરુવાર | 6 થી 8 | વિજ્ઞાન | 8 થી 11 | 80 |
9 | 15-4-2023 | શનીવાર | 6 થી 8 | સામાજીક વિજ્ઞાન | 8 થી 11 | 80 |
10 | 17-4-2023 | સોમવાર | 6 થી 8 | ગણિત | 8 થી 11 | 80 |
11 | 18-4-2023 | મંગળવાર | 6 થી 8 | હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
12 | 19-4-2023 | બુધવાર | 6 થી 8 | અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
13 | 20-4-2023 | ગુરુવાર | 6 થી 8 | સંસ્કૃત | 8 થી 11 | 80 |
14 | 21-4-2023 | શુક્રવાર | 6 થી 8 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 11 | 80 |
આ પણ વાંચો: 2023-24 મા આવનાર ભરતીઓની સંભવિત માહિતી
Vacation Date 2023
વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન ની આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રાથમિક શાળાઓમા વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. આ વર્ષે 1 મે 2023 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. જે કે ઉનાળુ વેકેશન ની તારીખ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી ઓફીસીયલ પરીપત્ર જાહેર કરવામા આવતો હોય છે. જે હજુ ડીકલેર થયેલ નથી.
સામાન્ય સૂચનાઓ
- ધોરણ 3 થી 4 ના વિદ્યાર્થીથીઓએ પેપર મા જ જવાબો લખવાના હોય છે. જ્યારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ અલગ ઉતરવહિમા જવાબો લખવાના હોય છે.
- જો કોઇ શાળામા પાળી પધ્ધતી હોય તો પણ આપેલ સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવામા આવે છે.
આ પણ વાંચો: ધોરણ ૧૦-૧૨ બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન મંગાવવાની પ્રોસેસ
એપ્રીલ મહિનામા પ્રાથમિક શાળાઓમા પરીક્ષા લેવાયા બાદ તેનુ પરીણામ જાહેર કરી મે મહિનાની શરુઆતમા ઉનાળુ વેકેશન પડતુ હોય છે.
અગત્યની લીંક
Exam Time Table 2023 pdf Download | Click here |
Home Page | Click here |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
પ્રાથમિક શાળાઓમા વાર્ષિક પરીક્ષા ક્યારથી શરુ થશે ?
3 એપ્રીલ 2023
ઉનાળુ વેકેશનની સંભવિત તારીખ કઇ છે ?
1 મે 2023
2 thoughts on “Exam Time Table 2023: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, જાનો ક્યારથી પડશે વેકેશન”