બિપોરજોય સ્પેસ વિડીયો: અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું બિપરજોય સાયક્લોન ગુજરાત પર ત્રાટકયુ હતુ. 15 જૂને સાંજે કચ્છના જખૌની નજીક આ વાવાઝોડુ લેન્ડફોલ થયુ હતુ.આ વાવાઝોડાનો અંતરિક્ષમાંથી લેવાયેલો વીડિયો અરબ અવકાશયાત્રીએ સોશીયલ મીડીયા પર Tweet કર્યો છે.
બિપોરજોય સ્પેસ વિડીયો
- 15 જૂને બિપરજોય વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકયુ હતુ..
- કચ્છ ના જખૌ બંદર નજીક આ વાવાઝોડુ લેન્ડફોલ થયુ હતુ.
- અંતરિક્ષમાંથી લેવાયેલો વીડિયો અરબ અવકાશયાત્રીએ સોશીયલ મીડીયા પર શેર કર્યો છે
- લાખો લોકો જોઇ ચૂક્યા છે આ વિડીયો
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબ સાગર પર ઉછળતા આ વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી શૂટ કરવામા આવ્યો છે. તે જોઈ શકાય છે કે, અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ દેખાઇ રહ્યો છે.
ક્યા થઇ વાવાઝોડાની અસર
આ બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવબુમિ દ્વારકા, મોરબી તેમજ જામનગરમાં જોવા મળી હતી.
જખૌ બંદરની નજીક વાવાઝોડું 15 જૂને ટકરાયુ હતુ. વાવાઝોડું જયારે ટકરાયુ ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ હતી. તેમજ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી હતી. લાંબા સમય સુધી આ વાવાઝોડાની અસર રહિ હતી.. દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડયો હતો.
આ પણ વાંચો: Biporjoy Cyclone: વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા ?
આ વાવાઝોડાને કારણે કચ્છ, દેવબુમિ દ્વારકા,જામનગર અને પોરબંદર જિલ્લાઓમા ભારે પવનને કારણે નુકશાન થવા પામ્યુ હતુ.
લેટેસ્ટ અપડેટ
હવામાન અંગે ખુબ જ ફેમસ વેબસાઇટ windy.com મુજબ જોઇએ તો આ બિપોરજોય વાવાઝોડુ 15 જુને ગુજરાત ના દરિયાકાંઠાના જિલ્લાઓમા ખાસ કરીને કચ્છમા ટકરાયુ હતુ.
- જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાયુ હતુ.
- આ વાવાઝોડામા પવનની ગતિ 120-130 કીમી ની હતી
- રાજયના ઘણા વિસ્તારોમા આ વાવાઝોડાની અસર ને લીધે વરસાદ થયો હતો.
- કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકારો હતો.
અગત્યની લીંક
| વાવાઝોડાનો અંતરિક્ષમાથી લેવાયેલો વિડીયો | અહિ કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

બિપોરજોય વાવાઝોડુ ક્યા ટકરાયુ હતુ ?
કચ્છ ના જખૌ મા