ચિત્રકૂટ એવોર્ડ 2024: મોરારીબાપુ આપશે 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ, જુઓ પુરૂ લીસ્ટ

ચિત્રકૂટ એવોર્ડ 2024: મોરારિબાપુ માત્ર રામકથા જ નહિ પરંતુ સાથે સાથે ગુજરાતના શિક્ષણ, સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા પણ કરી રહ્યાં છે. તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામા આવે છે. વર્ષ 2000થી આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામા આવી છે. જેનો આ વર્ષ 24 મો એવોર્ડ આપવામા આવશે. આ એવોર્ડ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદગી પામેલાં દરેક જિલ્લાના એક શિક્ષકને આપવામા આવે છે. જેમા રૂપિયા 25000ની રકમ સાથે પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલાથી મોરારિબાપુ દ્વારા સન્માન કરવામા આવે છે.

ચિત્રકૂટ એવોર્ડ 2024

આ વર્ષે નીચેના લીસ્ટ મુજબના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનવામા આવનાર છે.

શિક્ષકનુ નામહોદ્દોશાળાજિલ્લો
મુકેશભાઈ હરસિંગભાઈ ચૌધરીમુખ્ય શિક્ષકબીજુરપાડા પ્રાથમિક શાળાડાંગ
હેતલકુમાર ઊંકાભાઈ ટંડેલઉપશિક્ષકસંઘાડીપાડા-વલવાડા પ્રાથમિક શાળાવલસાડ
રાજેશકુમાર અંબારામભાઈ ઝાલરિયામુખ્ય શિક્ષકછાપરા પ્રાથમિક શાળાનવસારી
રાકેશકુમાર ગજાનંદ મહેતા સી.આર.સી. કો.ઓસિથાણસુરત
નિલેશભાઈ દિનેશભાઈ ચૌધરીઉપશિક્ષકભીલ ફળીયા પ્રાથમિક શાળાતાપી
કાળીદાસ ઝવેરભાઈ રોહિત મુખ્ય શિક્ષકવાગલખોડ પ્રાથમિક શાળાભરૂચ
જશવંતભાઈ કાળુભાઈ પરમારમુખ્ય શિક્ષકવવીયાલા (ન.પુ.વ.) પ્રા. શાળાનર્મદા
પ્રિયતમાબેન કાભયસિંહ કનિજાઉપશિક્ષકધનિયાવી પ્રાથમિક શાળાવડોદરા
રામસીંગભાઈ છોટીયાભાઈ રાઠવાગૃપાચાર્યભીલપુર ગૃપ પ્રાથમિક શાળાછોટાઉદેપુર
હિરેનકુમાર હસમુખભાઈ શર્માઉપશિક્ષકવાવડી પ્રાથમિક શાળાખેડા
શ્રધ્ધાબેન ગોવિંદકુમાર ભાવસારઉપશિક્ષકનાપાડ વાંટા કુમાર શાળાઆણંદ
આરતીબેન વલ્લભદાસ શર્મામુખ્ય શિક્ષકમીરોલી પે સેન્ટર શાળાઅમદાવાદ
ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જરઉપશિક્ષકરામાજીના છાપરા પ્રાથમિક શાળાગાંધીનગર
અરવિંદકુમાર મોહનલાલ પંચાલ મુખ્ય શિક્ષકસદનપુર પ્રાથમિક શાળાપંચમહાલ
ચંદ્રિકાબેન ઘમીરભાઈ ખાંટઉપશિક્ષકઆંબા પ્રાથમિક શાળામહીસાગર
સુરેશભાઈ રમેશભાઈ માળીઉપશિક્ષકપુંસરી પ્રાથમિક શાળાદાહોદ
રશ્કિનકુમાર કાન્તિલાલ પટેલઉપશિક્ષકહરિનગર પ્રાથમિક શાળાસાબરકાંઠા
ધર્મેશકુમાર નવનીતલાલ સોનીમુખ્ય શિક્ષકપાલડી પ્રાથમિક શાળાઅરવલ્લી
સુશ્રી દિપ્તીબેન ધીરજકુમાર જોષીઉપશિક્ષકબાલસાસણ પ્રાથમિક શાળામહેસાણા
દશરથભાઈ દેવાભાઈ પ્રજાપતિમુખ્ય શિક્ષકવૃંદાવન પ્રાથમિક શાળા-બંધવડપાટણ
મફાભાઈ ગોવાભાઈ પરમારઉપશિક્ષકતાલેગઢ પ્રાથમિક શાળાબનાસકાંઠા
સુરેશભાઈ મફાભાઈ મકવાણાઉપશિક્ષકમાથક પ્રાથમિક શાળાકચ્છ
વિરમભાઈ નાનુભાઈ ડાંગરમુખ્ય શિક્ષક,ખેરવા પે સેન્ટર શાળાસુરેન્દ્રનગર
હર્ષિદાબેન મોહનભાઈ વિરડીયાઉપશિક્ષકજામકંડોરણા તાલુકા શાળારાજકોટ
અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાઉપશિક્ષકનાની વાવડી કુમાર પ્રાથમિક શાળામોરબી
મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલાઉપશિક્ષક અવાણિયા કુમાર પ્રાથમિક શાળાભાવનગર
મુકેશકુમાર લાભુભાઈ સોજીત્રાઉપશિક્ષકભંડારિયા પ્રાથમિક શાળાબોટાદ
ડૉ. તેજલબેન રમેશકુમાર રવિયાઉપશિક્ષકસાવરકુંડલા બ્રાન્ચ શાળા નં.૪અમરેલી
હસમુખરાય ત્રિભોવનદાસ લશ્કરીઉપશિક્ષકકંકાણા પ્રાથમિક શાળાજુનાગઢ
જયાબેન જેસીંગભાઈ ગોહિલઉપશિક્ષકવેલણ પ્રાથમિક શાળાગીરસોમનાથ
કિરણબેન ભાયાભાઈ ભુતિયાઉપશિક્ષકપાંઉ સીમ શાળા – રાણાવાવપોરબંદર
દક્ષાબેન રમેશભાઈ દવેમુખ્ય શિક્ષકતરસાઈ તાલુકા શાળાજામનગર
રવિકુમાર જાદવજીભાઈ નરિયાપરામુખ્ય શિક્ષકદાંતા પ્રાથમિક શાળાદેવભૂમિ દ્વારકા
શિતલબેન પ્રતાપરાય દવેઉપશિક્ષકરોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળાનગર શિક્ષણ સમિતિ-અમરેલી
ચિરાગકુમાર પ્રવિણકુમાર જોષીમુખ્ય શિક્ષકશ્રીથલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં.૨મહાનગર શિક્ષણ સમિતિ-અમદાવાદ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ચિત્રકૂટ એવોર્ડ 2024
ચિત્રકૂટ એવોર્ડ 2024

Leave a Comment

error: Content is protected !!