હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?

હવામાન સમાચાર: Biporjoy cyclone: વાવાઝોડુ આગાહિ: વરસાદ આગાહિ: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડા નો ખતરો તોળાઇ રહ્યો છે. જે હાલ પોરબંદરથી અરબી સમુદ્રમા દુર 500 કીમી જેટલુ જ દૂર છે. આ વાવાઝોડુ વારંવાર ટ્રેક બદલી રહ્યુ છે. હવે ગુજરાત ના દરિયાકિનારા ના જિલ્લાઓ પર પવન સાથે વરસાદની અસર થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાઇઝ પવન ની ગતિ અને વરસાદ અંગે બુલીટીન બહાર પાડવામા આવ્યુ છે. ત્યારે ચાલો જાણીએ બિપોરજોય વાવાઝોડુ કેટલુ દૂર છે ? કયા જિલ્લામા પવન અને વરસાદ અંગે શું આગાહિ છે ?

હવામાન સમાચાર

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું આવવાનુ સંકટ છે. ત્યારે આ વાવાઝોડાની અસર ને લીધે કયા જિલ્લામા કેવુ હવામાન રહેશે અને વરસાદ અંગે શું આગાહિ છે તે જોઇએ.

[Latest Update]

બિપોરજોય વાવાઝોડુ વારંંવાર ટ્રેક બદલી રહ્યુ છે. હવે આ વાવાઝોડુ તારીખ 14-15 જુને કચ્છ મા ટકરાય તેવી આગાહિ કરવામા આવી છે. અગાઉ આ વાવાઝોડુ દ્વારકા થી માંગરોળ વચ્ચે અસર થાય તેવી શકયતાઓ હતી.

 • પોરબંદર અને કંડલા બંદરે ભયજનક 9 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યા છે.
 • વાવાઝોડા બિપોરજોય અંગે લેટેસ્ટ સમાચાર
 • સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની ફરી દિશા બદલાઈ
 • વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ છે.
 • કચ્છ અને ગુજરાત માટે છે શકયતાઓ

આ પણ વાંચો: Biporjoy Cyclone: વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા ?

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા ન્યુઝ આવી રહ્યા છે. સમુદ્રમાં બિપોરજોય સાયકલોનની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ રહેલી છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધતુ જાય છે.

બિપોરજોય વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ માટે અહિંં ક્લીક કરો

જિલ્લાવાઇઝ હવામાન આગાહિ

13 જૂન માટે જિલ્લાવાઇઝ વરસાદની આગાહિ નીચે મુજબ છે.

 • બનાસકાંઠા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • પાટણ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • મહેસાણા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • સાબરકાંઠા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • ગાંધીનગર: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • અરવલ્લી: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતાઓ છે.
 • ખેડા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • અમદાવાદ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • આણંદ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • વડોદરા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • પંચમહાલ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • દાહોદ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • મહિસાગર: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.

આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

 • છોટાઉદેપુર: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • નર્મદા: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • ભરૂચ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • સુરત: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • ડાંગ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • નવસારી: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • વલસાડ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થાય તેવી શકયતાઓ છે.
 • તાપી: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • દાદરા નગર હવેલી: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • દમણ: છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • સુરેંદ્રનગર: ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • રાજકોટ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • જામનગર: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • પોરબંદર: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • જુનાગઢ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • અમરેલી: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • ભાવનગર: ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • મોરબી: ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • દેવભૂમિ દ્વારકા: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • ગીરસોમનાથ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શકયતાઓ છે.
 • બોટાદ: ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.
 • કચ્છ: ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહિ છે.

બિપોરજોય વાવાઝોડુ હાલ ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ હોય અને દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાવાની સંભાવના હોઇ લોકોને સાવધ રહેવા અપીલ કરવામા આવે છે.

અગત્યની લીંક

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
બિપોરજોય વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ અહિં ક્લીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
હવામાન સમાચાર
હવામાન સમાચાર
error: Content is protected !!