Best Camera Phone: હાલ લગભગ દરેક માણસ પાસે સ્માર્ટ ફોન હોય જ છે. તેમા સૌથી વધુ પ્રાયોરીટી લોકો કેમેરા રીઝલ્ટ ને આપતા હોય છે. સોશીયલ મીડીયાના યુગમા લોકો સ્ટેટસ અને DP મા મૂકવા માટે અને રીલ્સ બનાવવા માટે સારા રીઝલ્ટ વાલો ફોન જ ખરીદતા હોય છે. એવામા જો તમે સારા DSLR કેમેરા જેવા રીઝલ્ટ વાળા ફોન ખરીદવા માંગતા હોય તો આજે એવા કેટલાક ફોન ની માહિતી મેળવીશુ. આ ફોનના કેમેરા નુ રીઝલ્ટ DSLR કેમેરાને પણ ટક્કર મારી દે તેવુ હોય છે.
Best Camera Phone
આપણે ફોન ખરીદતા પહેલા તેના કેમેરા નુ ફીચર ખાસ ધ્યાનમા રાખતા હોઇએ છીએ. આજકાલ સોશીયલ મીડીયા ના યુગમા ફોનમા સારી ક્વોલીટી વાળો કેમેરા હોવો એ મુળભુત જરૂરીયાત બની ગઇ છે. કોઇ પણ ડોકયુમેન્ટ સ્કેન કરવા, સારા મોડેલીંગ ફોટો પાડવા માટે અને વિડીયો બનાવવા માટે સારી ક્વોલીટીનો કેમેરા હોવો ખાસ આવશ્યક છે. હાલ માર્કેટમા ઘણા સારા ફોન ઉપલબ્ધ છે. જેમા DSLR કેમેરા જેવી ક્વોલીટી મળે છે.
આ પણ વાંચો: મોબાઇલ ટીપ્સ: વરસાદમા મોબાઇલમા પાણી ઉતરી જાય તો શુ કરવુ, ફોલો કરો આ આસાન ટીપ્સ
Samsung Galaxy S23 Ultra 5G
આ સ્માર્ટફોન હાલમાં ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ અમેઝોન પરથી 1,07,600 રૂપિયાની સ્ટાર્ટીંગ પ્રાઇસ સાથે ખરીદી શકાય છે. આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 200MP પ્રાયમરી કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા, 10MP પેરિસ્કોપ લેન્સ અને 10MP ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ છે. આ ઓ ફોનનુ કેમેરાનુ રીઝલ્ટ અફલાતુન ફોટોગ્રાફી રીઝલ્ટ આપે છે.
Apple iPhone 14 Pro Max
હાલમાં, આ Apple ફોન Amazon પરથી 1,27,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ ફોન ન અકેમેરાના ફીચરની વાત કરીએ તો તેમા 48MP પ્રાયમરી+ 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા + 12MP ટેલિફોટો કેમેરા ફીચર આપવામા આવે છે. આ ફોન દિવસ ના કે અંધારામા ફોટોનુ સારુ રીઝલ્ટ આપશે.
Vivo X90 Pro
હાલમા આ સ્માર્ટફોનને Croma પરથી ઓનલાઇન કે સ્ટોરમાથી રૂ.84,999 ની કિંમતે ખરીદી શકાય છે. આ ફોન ફોટોગ્રાફીના શોખીન લોકો માટે ખાસ ઉપયોગી છે. આ ફોનના કેમેરા ફીચરની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં 50MP 1-ઇંચ સોની IMX989 પ્રાથમિક સેન્સર, 50MP IMX758 પોટ્રેટ લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા છે.
આ પણ વાંચો: Lucky Mobile Number: જિયોની નવી સ્કીમ, મેળવો તમારો લક્કી નંબર, આ પ્રોસેસથી
Xiaomi 13 Pro
આ સ્માર્ટફોન હાલમાં ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ અમેઝોન પરથી 79,999 રૂપિયાની સ્ટાર્ટીંગ પ્રાઇસમા ખરીદી શકાય છે. આ ફોન Leica Professional 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. તેની સાથે તેમાં 1 ઇંચનું IMX989 સેન્સર પણ અવેલેબલ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “Best Camera Phone: ફોન થી જ DSLR કેમેરા જેવા ફોટો પાડવા માંગો છો, આ 5 ફોન છે તમારા માટે બેસ્ટ”