અંબાલાલ વાવાઝોડુ આગાહિ: બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની આગાહિ, વાવાઝોડુ આવશે કે નહિ ?

અંબાલાલ વાવાઝોડુ આગાહિ: બિપોરજોય વાવાઝોડુ: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનુ સંકટ તોળાઇ રહ્યુ છે. ત્યારે આ વાવાઝોડુ હાલ ગુજરાતથી દરિયામા 360 કીમી જેટલુ દૂર સ્થિત થયેલુ છે. ત્યારે આ વાવાઝોડુ વારંવાર ટ્રેક બદલી રહ્યુ છે. આ વાવાઝોડાની ગુજરાત પર અસર થશે કે કેમ તેની ચિંતા લોકોને સતાવી રહિ છે. ત્યારે અંબાલાલ વાવાઝોડુ આગાહિ બિપોરજોય સાયક્લોન અંગે શું કહે છે તે જોઇએ.

[Latest Update]

  • હવામાન વિભાગ ની આગાહિ મુજબ અત્યારે વાવાઝોડું દ્વારકાથી 290 કિમી જેટલુ દૂર છે.
  • “વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેવાની શકયતાઓ છે.
  • વાવાઝોડાને Extremely Severe કેટેગરીમાથી Very Severe કેટેગરીમા મુકાયુ.
  • વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની આગાહિ કરવામા આવી છે.
  • મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા ના બંદરો ઉપર 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • 10 નંબરનુ સિગ્નલ ગણાય છે અતિભયજનક
  • તમામ બીચ પર્યટ્કો માટે બંધ કરવામા આવ્યા છે.
  • માછીમારોને દરિયામા ન જવા કડક પ્રતિબંધ લગાવવામા આવ્યો છે.
  • વાવાઝોડાની અસરને પહોંચી વળવા વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અંબાલાલ વાવાઝોડુ આગાહિ

  • “માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ થવાની આગાહિ કરવામા આવી છે”
  • “વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે”
  • બિપોરજોય વાવાઝોડા મુદ્દે અંબાલાલ પટેલ ની આગાહિ
  • બિપોરજોય વાવાઝોડુ પ્રચંડ રૂપ ધારણ કરવાની શકયતા
  • 11 થી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર,કચ્છના દરિયા કાંઠા પર થશે અસર
  • 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા
  • દરિયાકાંઠા ના જિલ્લાઓમા ભારે વરસાદ થવાનું અનુમાન

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની મહત્વની આગાહિ સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે તેવી સંભાવના છે. જેને લઈ 11 થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતા રહેલી છે. આ સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શકયતાઓ છે. દરિયા કાંઠે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

બિપોરજોય વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ માટે અહિં ક્લીક કરો

અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા વાવાઝોડુ બિપોરજોય ગુજરાતના મા ટકરાય તેવી શકયતાઓ છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અસર કરી શકે છે. વાવાઝોડુ. મુદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની સંભાવના છે. આ વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાઈ શકે છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર બિપોરજોય વાવાઝોડુ ગુજરાત મા આવશે કે કેમ તે અંગે આગાહી કરી છે. બિપોરજોય વાવાઝોડું પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. જેને લઈ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થવાની શકયતા રહેલી છે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે પણ બિપોરજોય વાવાઝોડા અંગે આગાહિ કરી છે અને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે પન આગાહિ કરી છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી હાલ દરિયામા 360 કિમી જેટલુ દૂર છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં બંદર પર લગાવવામા આવેલા સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 9 અને 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. તો પોરબંદર અને કંડલામા ભયજનક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો: Biporjoy Cyclone: વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા ?

તંત્રની તૈયારી

દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે. તો 12 તારીખે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. વાવાઝોડુ હજુ પોરબંદરથી 360 કિમી જેટલુ દૂર છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર લગાઅવવામા આવતા સિગ્નલ બદલાવવામાં આવશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે તેવું હવામાન વિભાગે જણાવ્યુ હતુ.

અગત્યની લીંક

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
અંબાલાલ વાવાઝોડુ આગાહિ
અંબાલાલ વાવાઝોડુ આગાહિ

વાવાઝોદુ ક્યારે અને ક્યા ટકરાવાની શકયતાઓ છે ?

વાવાઝોડુ 15 જૂને કચ્છ મા ટકરાવાની સંભાવના છે.

Leave a Comment

error: Content is protected !!