કોયડા ઉકેલ: સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા ઘણા અટપટા અને અઘરા પ્રશ્નો પુછાતા હોય છે. ઘણા લોકો શોખ માટે પણ આવા લોજીકલ કોયડા સોલ્વ કરતા હોય છે. આજે આપણે આવો જ એક કોયડો જોઇએ.
કોયડા ઉકેલ
જો એક બકરીને 3 પગ હોય તો 6 બકરીના કુલ પગ કેટલા થાય ?
આ કોયડાનો ઉકેલ આમ તો સહેલો લાગે છે. ઉકેલવાની ટ્રાય કરો. જવાબ નીચે આ પોસ્ટમા આપેલો છે. આ કોયડાનો ઉકેલવા નો પ્રયત્ન કરો. તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત આના જેવી બીજા કોયડા ઉકેલી તમે સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરી શકો છો.
આ પણ વાંચો: સફેદ વાળ કાળ કરવાના ઘરગથ્થુ ઉપચાર
રસપ્રદ કોયડા ઉકેલ
પ્રશ્ન – જો એક બકરીને 3 પગ હોય તો 6 બકરીના કુલ કેટલા પગ હોય?
જવાબ: આ પ્રશ્નનો જવાબ નીચે આપેલ છે-
પ્રશ્ન: તાજેતરમાં હાવર્ડ યુનિવર્સિટીના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
જવાબ: ક્લાઉડિન ગે ની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામા આવી.
પ્રશ્ન: ભારતીય રેલ્વે દ્વારા તાજેતરમાં દેશની સૌથી લાંબી ‘એસ્કેપ ટનલ’ ક્યાં શરૂ કરવામા આવી છે?
જવાબ: જમ્મુ અને કાશ્મીર.
પ્રશ્ન: કઈ રાજ્ય મા તેની તમામ યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામા આવ્યુ છે?
જવાબ: તમિલનાડુ
પ્રશ્ન: થોડા સમય પહેલા કેરળની ફૂડ બ્રાન્ડ ‘નિરાપારા’ ખરીદવા માટે કઈ કંપનીએ જોડાણ કર્યું છે?
જવાબ: વિપ્રો.
પ્રશ્ન: અટલ ટનલ ક્યા આવેલી છે અને તે કેટલા કીમી લાંબી છે?
જવાબ: હિમાચલ પ્રદેશમા મનાલી નજીક અને તે 10 કીમી જેટલી લાંબી છે.
પ્રશ્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા શહેરમાં ‘ગૃહ પ્રવેશ કાર્યક્રમ’ શરૂ કરવામા આવ્યો છે?
જવાબ: અગરતલા.
એક બકરીને 3 પગ હોય, તો 6 બકરીના કુલ કેટલા પગ થાય ?
આ કોયડાનો સાચો જવાબ 23 આવે. જો તમે 18 જવાબ વિચારી રહ્યા હોય તો તમારી ગણતરી ખોટી છે. કારણ કે 6 બકરી માથી 1 બકરીને જ 3 પગ છે. બાકી ની બકરીઓને રાબેતા મુજબ 4 પગ હોય. એટલે 5 બકરીના 5 x 4 = 20 પગ થાય. અને પ્રથમ બકરીના 3 પગ. આ હિસાબની 6 બકરીના કુલ 23 પગ થાય.
આવા વધુ કોયડાઓ માટે અમારી સાઇટની નિયમિત મુલાકાત લેતા રહો. આવા કોયડાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઘણી વખત પૂછાતા હોય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
એક બકરીને 3 પગ હોય, તો 6 બકરીના કુલ કેટલા પગ થાય ?
23 પગ થાય.
100ખાડા 1ખાડા માં 100 100પડા 1પદા ઉપર 100, 100બગલા એના કેટલા થાય પગલાં જવાબ આપો
23
D-23 પગલાં
23